<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 8th August 2024

મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલનું પોરબંદર એરપોર્ટ ખાતે અર્જુનભાઈ મોઢવાડિયા,બાબુભાઈ બોખીરીયા સહિતના દ્વારા સ્વાગત

દેવભૂમિ દ્વારકા: મુખ્યમંત્રી  ભુપેન્દ્રભાઈ પટેલ આજે દેવભૂમિ દ્વારકા અને પોરબંદર જિલ્લાના પ્રવાસે આવ્યા છે આજે સાંજે પોરબંદર એરપોર્ટ ખાતે મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ નું આગમન થતાં તેઓનું ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયા, બાબુભાઈ બોખીરીયા,કલેકટરશ્રી, જિલ્લા પોલીસવડાશ્રી  સહિતના દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. આ તકે રાજ્ય મંત્રી કુંવરજીભાઈ બાવળીયા પણ મુખ્યમંત્રી સાથે પોરબંદર એરપોર્ટ ખાતે પહોંચ્યા હતા જે તસવીરમાં નજરે પડે છે (તસવીર-અહેવાલ : માહિતી ખાતુ - દેવભૂમિ દ્વારકા - પોરબંદર)

(4:49 PM IST)