તા. ૧૨ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૩ રવિવાર
News of Tuesday, 13th August 2024
પોરબંદર માં વિશ્વ સિંહ દિને ભાવસિંહજી સ્કુલના છાત્રોની રેલી

પોરબંદરની સરકારી ભાવસિંહજી હાઇસ્કુલમાં વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ સિંહના માસ્ક પહેરી રેલી યોજી હતી વિશ્વ સિંહ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ સિંહના સંવર્ધન અંગે જનજાગૃતિ ફેલાવી હતી. સરકારી ભાવસિંહજી હાઇસ્કુલ ખાતે વિશ્વ સિંહ દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી. જે અંતરગત બાળકોએ સિંહના માસક પહેર્યા હતા. સિંહોના જંગલ બચાવો સિંહ બચાવોના નારા સાથે શાળાનું પટાંગણ ગુંજી ઉઠયું હતી. વિશ્વ દિવસ નિમિત્તે વિદ્યાર્થીઓએ સિંહના સંવર્ધન માટે જનજાગૃતિ ફેલાવી હતી. આ તકે શાળાનો સ્ટાફ સહિત મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ જોડાયા હતા. (રેલની તસ્વીર)
(10:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
