News of Tuesday, 13th August 2024
અમરેલીના ઘારી અને તુલસીશ્યામ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત: 4 લોકોને ઇજા
તાલુકા પંચાયત આયોજન સ્ટાફ અને સરસીયા સરપંચની કારનો અકસ્માત

અમરેલીના ઘારી અને તુલસીશ્યામ રોડ પર બે કાર વચ્ચે અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 4 લોકો ઈજાગ્રસ્ત થયા છે. તાલુકા પંચાયત આયોજન સ્ટાફ અને સરસીયા સરપંચની કારનો અકસ્માત થયો છે. ઈજાગ્રસ્તોને પ્રથમ ધારી સરકારી દવાખાને, અને ત્યાર બાદ વધુ સારવાર અર્થે અમરેલી ખસેડાયા હતા
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
