News of Tuesday, 13th August 2024
જામનગરના રણજીતસાગર બ્રિજ નીચે બિહારી યુવાન પડી ગયો : ફાયર બ્રિગેડે રેસ્ક્યુ કર્યું
અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી પોલીસને જાણ કરાઈ

જામનગરના રણજીતસાગર બ્રિજ નીચે પ્રવીણકુમાર નામના બિહારી જે હાલ સાધના કોલોની વિસ્તારમાં રહે છે. તે પડ્યો હતો. આ અંગેની જાણ થતાં જ જામનગરથી ફાયર બ્રિગેડના સાથે ઘટના સ્થળે દોડી જઈ રેસક્યું કરી બહાર કાઢ્યો હતો. અને એમ્બ્યુલન્સ મારફતે હોસ્પિટલ ખસેડી પોલીસને જાણ કરવામાં આવી છે. (તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)
(10:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
