News of Wednesday, 14th August 2024
કાલાવડના ઉમરાળા પાસે એસ.ટી. અને બોલેરો વચ્ચે અકસ્માત, સદનસીબે જાનહાની નહિ

નવાગામ : તા. ૧૪ :.. કાલાવડ તાલુકાના ઉમરાળા ગામ પાસે એસ.ટી.બસ અને બોલેરો વચ્ચે થયો અકસ્માત.. GJ-૦૩-AV-૭૬૩૫ નંબરનુ સફેદ બોલેરો ઉમરાળા ગામથી નવાગામ તરફ આવતો હતો ત્યારે રાજકોટ કાલાવડ ઉમરાળા રૂટની બસ GJ-૧૮- Z-૪૫૬૩ જે નવાગામ થી ઉમરાળા તરફ જતી હતી ત્યારે બોલેરો પીકઅપ ગાડી સાથે સામેથી ભટકાડી એકસીડન્ટ થયુ.. બોલેરો ચાલકને શરીરના ભાગે મુંડ ઇજા થયેલ..ટક્કર થતા બને વાહન માં થઈ નુકશાની થઇ છે. (તસ્વીર - અહેવાલ :: હર્ષલ ખંધેડિયા :- નવાગામ)
(11:04 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
