News of Wednesday, 14th August 2024
સાવરકુંડલામાં પોલીસ,હોમાગાર્ડ એનસીસી છાત્રોની ત્રિરંગા યાત્રા

૧૫મી ઓગસ્ટની આન બાન અને શાન થી ઉજવણી માટે ત્રિરંગા યાત્રા કાઢવા માં આવી હતી આ ત્રિરંગા યાત્રા શહેર ના મુખ્ય મુખ્ય વિવિધ હાર્દસમા વિસ્તારમાં ફરી હતી જેમાં શહેર પોલીસ હોમગાર્ડ એનસીસી વિવિધ સ્કૂલ કોલેજ ના વિદ્યાથીઓ જોડાયેલ હતા. (તસ્વીર-અહેવાલ ઇકબાલ ગોરી સાવરકુંડલા )
(11:06 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
