<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

સાંસદ અને કચ્‍છ ભાજપ દ્વારા ભુજમાં તિરંગા અભિયાનની ઉજવણી

(ભુજ): ભુજ બસપોર્ટ ખાતે સાંસદ વિનોદભાઇ  ચાવડા, ધારાસભ્‍ય કેશુભાઇ પટેલની ઉપસ્‍થિતિમાં ‘હર ઘર તિરંગા અભિયાન' અંતર્ગત એસ.ટી.બસમાં તિરંગો લહેરાવીને બસપોર્ટમાં હાજર મુસાફરોને રાષ્‍ટ્રધ્‍વજનું પદાધિકારીશ્રીઓના હસ્‍તે વિતરણ કરવામાં આવ્‍યું હતું. આ પ્રસંગે કચ્‍છ ભાજપ પ્રમુખ દેવજીભાઇ વરચંદ વિભાગીય નિયામકશ્રી ભુજ યોગેશભાઇ પટેલ, ડેપો મેનેજરશ્રી ભુજ અને એસ.ટી. સ્‍ટાફના કર્મયોગીઓ જોડાયા હતા.  (તસ્‍વીર-અહેવાઃ વિનોદ ઝાલા-ભુજ)

(12:04 PM IST)