News of Wednesday, 14th August 2024
અકિલા ન્યુઝ : અમરેલી સાવરકુંડલાના થોરડી ગામે સિંહો સામે આવી ગયા શ્વાનો, સિંહોની શ્વાનો સાથે અથડામણ, 2 સિંહ અને 2 શ્વાન આવ્યા સામસામે, સિંહો થી ડરવાને બદલે શ્વાનોએ સિંહો સામે બાથ ભીડી હતી, અદભુત ઘટના સીસીટીવી માં કેદ.

(12:59 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
