News of Wednesday, 14th August 2024
ગાંધીનગરમા પૂ. શ્રી નિલકંઠચરણદાસજી સ્વામી-જેતપુર અને ગાંધીનગર CM સિક્યુરિટીના SP ચિંતનભાઈ તેરૈયા (IPS) સાથે શુભેચ્છા મુલાકાત

જુનાગઢ:ગાંધીનગર ખાતે પૂ. શ્રી નિલકંઠચરણદાસજી સ્વામી-જેતપુર અને ગાંધીનગર CM સિક્યુરિટી ના SP ચિંતનભાઈ તેરૈયા (IPS) સાથે શુભેચ્છા મુલાકાત લીધેલ સાથે સુરતથી ભાનુશંકરભાઈ તેરૈયા પણ ઉપસ્થિત રહેલ હતા.(અહેવાલ:વિનુ જોશી, તસ્વીર:મુકેશ વાધેલા-જુનાગઢ)
(1:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
