News of Wednesday, 14th August 2024
જુનાગઢ એસ.પી. હર્ષદ મહેતા ની ઉપસ્થિતિમાં માગંરોળમાં તિરંગા યાત્રા

જુનાગઢ જીલ્લાપોલીસ વડા હર્ષદ મહેતા દ્વારા જીલ્લા પોલીસના ઉપક્રમે માંગરોળ ખાતે હરઘર તિરંગા યાત્રા નું આયોજન કરાવ્યું હતું. જેમાં શ્રી હર્ષદ મહેતા માંગરોળ ડી.વાય.એસ.પી. ડી.વી. કોડિયાતર પી.એસ. આઇ. પ્રતિક મશરૂ એચ.ેએમ. કટારા ધારાસભ્ય ભગવાનજીભાઇ કરગડીયા તેમજ વિવિધ શાળા ના વિદ્યાર્થીઓ નગરજનો અને આગેવાનો ઉત્સાહ ભેર બહોળી સંખ્યામાં જોડાયા હતા. (અહેવાલ વિનુજોષી તસ્વીર મુકેશ વાઘેલા જુનાગઢ)
(1:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
