<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 14th August 2024

જામનગરમાં પાણીમાં પડેલા યુવકનું રેસ્‍કયુ

જામનગર : જામનગરના રણજીતસાગર બ્રિજ નીચે પ્રવિણકુમાર નામના બિહારી જે હાલ સાધના કોલોની વિસ્‍તારમાં રહે છે. તે પડયો હતો. આ અંગેની જાણ થતાં જ જામનગર થ્રી ફાયર બ્રિગેડના સાથે ઘટના સ્‍થળે દોડી જઇ રેસકયુ કરી બહાર કાઢયો હતો. અને એમ્‍બ્‍યુલન્‍સ મારફતે હોસ્‍પિટલ ખસેડી પોલીસને જાણ કરવામાં આવી છે.  (અહેવાલ : તસ્‍વીર : કિંજલ કારસરીયા, જામનગર)

(2:03 PM IST)