News of Thursday, 15th August 2024
મોરબીના જલારામ મંદિરે સર્વે હિન્દુ સમાજ અને સંગઠનની જન્માષ્ટમી મહોત્સવની મીટીંગ યોજાઈ.

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : સર્વે સનાતની હિન્દુ સમાજ અને સંગઠન દ્વારા આજે રાત્રે અયોધ્યાપુરી મેઇન રોડ જલારામ મંદિરે જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવ ની બેઠક કરવામાં આવી હતી જેમાં શોભાયાત્રા દરમિયાન કેવું આયોજન કરવું તેના વિષયમાં ચર્ચા કરવામાં આવી દર સાલની જેમ આ સાલ પણ કૃષ્ણ જન્મ ઉત્સવ ભવ્ય અને દિવ્ય ઉજવવામાં આવશે મોરબીના આજ માર્ગો ઉપર શોભાયાત્રા નીકળશે.
દર વર્ષની જેમ આ વર્ષે પણ ઠેર ઠેર મટકી ફોડ ના કાર્યક્રમ થશે હિન્દુ સંસ્કૃતિ કાર્ય મુજબ શોભાયાત્રા ને પ્રસ્થાન કરવામાં આવશે અને સર્વે સનાતન હિન્દી સંગઠન અને સમાજ દ્વારા ભવ્ય અને દિવ્ય બનાવવામાં આવશે અને શોભાયાત્રા ને ભવ્ય અને દિવ્ય બનાવવા માટે મોરબીમાં સર્વે સનાતનની હિન્દુ સંગઠન હિન્દુ સમાજને એક સાથે થોભાયાત્રા ના સહભાગી થાય અને બોડી સંખ્યા માં હિન્દુ સમાજ જોડાય એવા હેતુથી સંગઠન ઘરે ઘરે જઈને હિન્દુ સમાજને આહવાન કરશે અને એ હેતુથી આ જન્માષ્ટમી મહોત્સવ એટલે કે કૃષ્ણ જન્મ ઉત્સવ ઉજવવામાં આવશે એમાં હરેક સંગઠન દ્વારા એક એક હિન્દૂ સંસ્કૃતિ મુજબ ફ્લોટ બનાવવામાં આવશે અને હર એક હિન્દુ સનાતની સમાજ એક થઈને શોભાયાત્રા ને ભવ્ય અને દિવ્ય બનાવશે
(11:18 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
