News of Sunday, 18th August 2024
દ્વારકા દર્શન કરી પરત ફરતા ગાંધીનગરના યુવાનોને અકસ્માત:એક યુવાનનું ઘટના સ્થળે મોત :બે ઘાયલ
- હંજઙાપર-જુવાનપર ની વચ્ચે આશ્રમ પાસે કાર ચાલકે સ્ટીરીંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત

( કૌશલ સવજાણી દ્વારા ) ખંભાળીયા : દ્વારકા દર્શન કરી અને પરત ફરતા ગાંધીનગરનાં યુવાનોને અકસ્માત એન્ડ્યો છે જેમાં એક યુવાનનું ઘટના સ્થળે મોત નિજપયુ છે જયારે અન્ય બે યુવાનોને ઇજા પહોંચી છે
ગાંધીનગરના યુવાનો વિનેશભાઈ નિલેશભાઈ શાહ. યુગલભાઈ સચિંભાઈ યુગલઅને વિરલભાઈની કારને હંજઙાપર-જુવાનપર ની વચ્ચે આશ્રમ પાસે. અકસ્માત સર્જાયો હતો જેમાં વિરાલભાઈનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું અન્ય બે યુવાનોને ઇજા થતા ખંભાળિયા જનરલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડેલ છે તથા
સ્થળ :- હંજઙાપર-જુવાનપર ની વચ્ચે આશ્રમ પાસે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
