<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 22nd August 2024

ગૃહમંત્રી હર્ષ સંઘવીના પિતાશ્રીને ઇન્‍દ્રભારતીબાપુની શ્રધ્‍ધાંજલિ

જુનાગઢ : રાજ્‍યના ગળહ મંત્રી હર્ષભાઈ સંઘવીના પિતાશ્રી રમેશભાઈ સંઘવીનું નિધન થતાં ગમગીની છવાઈ ગઈ છે. આ તકે ભવનાથ ખાતેના રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમના મહંત ઇન્‍દ્રભારતી બાપુ અને પૂર્વ ડેપ્‍યુટી મેયર ગીરીશભાઈ કોટેચાએ ગળહ મંત્રીશ્રીના પિતાશ્રીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને હર્ષભાઈ સંઘવીને સાંત્‍વના પાઠવી હતી. (અહેવાલ : વિનુ જોશી અને તસ્‍વીર : મુકેશ વાઘેલા)

(1:48 PM IST)