News of Thursday, 22nd August 2024
બેટ દ્વારકામાં સરકારી પાર્કિંગમાં ચાર્જ વસૂલાશે
ઓખા નગરપાલિકાએ વાહનો પાસે ચાર્જ વસૂલવાની જાહેરાત કરી

દેવભૂમિ દ્વારકા: બેટ દ્વારકામાં સરકારી પાર્કિંગમાં ચાર્જ વસૂલાશે. ઓખા નગરપાલિકાએ વાહનો પાસે ચાર્જ વસૂલવાની જાહેરાત કરી છે. કારના 30 રૂપિયા, મીની બસ અને ટેમ્પોના 50 રૂપિયા ચાર્જ નક્કી કરાયો છે. મોટી બસ બસ અને ટ્રક માટે 100 રૂપિયા પાર્કિંગનો ચાર્જ લેવાશે. બેટ દ્વારકાની કાયા પલટની વાતો બાદ હવે સરકાર પાર્કિંગનો ચાર્જ વસૂલશે.
(9:08 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
