News of Thursday, 22nd August 2024
લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં જુદા જુદા ગુન્હામાં પકડાયેલ ઈંગ્લીશ દારૂની બોટલ અને બિયર સહિતનો મુદામાલ નષ્ટ કરાયો : જુઓ વિડિઓ
ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ઢાંઢર નદીના કાંઠે બુલડોઝર ફેરવી દેવાયું

લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં સરકારી સમિતિના અધ્યક્ષ સ્થાને એસ.જે. અસ્વાર સબ ડીવીઝનલ મેજીસ્ટ્રેટ લાલપુર તથા સભ્ય આર.બી.દેવધા.નાયબ પોલીસ અધિક્ષક જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા વી.એસ. પટેલ સર્કલ પો. ઈન્સ જામનગર ગ્રામ્ય વિભાગ જામનગર તથા કે. એલ. ચાવડા. મામલતદાર લાલપુર તથા એમ.સી.વાળા નશાબંધી અને આબકારી અધિકારી વિભાગ જામનગર તથા વાય.જે. વાધેલા પો.ઈન્સ જામજોધપુર પોલીસ સ્ટેશન તથા બી.બી.કોડીયાતર સાહેબ મેઘપર(પડાના) પોલીસ સ્ટેશન તથા એસ.પી.ગોહિલ સાહેબ લાલપુર પોલીસ સ્ટેશન તેમજ ઇ.ચા શેઠ વડાળા પોલીસ સ્ટેશનનાઓની હાજરીમાં લાલપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઢાંઢાર નદીના કાઠે ભારતીય બનાવટનો જુદા જુદા પોલીસ સ્ટેશનમાં જુદા જુદા ગુન્હા ઓમાં પકડાયેલ ઇંગલિશ દારૂ ની બોટલો તથા બિયરના ટીન તેમજ ચપટા નંગ-૭૮૦૨ જેની કી.રૂ ૧૯.૮૦.૨૫૦ નો નામદાર કોર્ટના હુકમ અન્વયે સમિતિના અધ્યક્ષ તેમજ સમિતિ સભ્યો ની હાજરી માં સદરહુ મુદ્દામાલ નાશ કરવામાં આવેલ છે..
(9:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
