<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd August 2024

પોરબંદર દરિયાકાંઠે અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળ્‍યો

મરનારના ડાબા હાથ ઉપર અંગ્રેજીમાં ‘કિરણ' ત્રોફાવેલ છે

(પરેશ પારેખ દ્વારા) પોરબંદર,તા. ૨૩: ઇન્‍દિરાનગર પાછળ દરિયાકાંઠા અજાણ્‍યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે આ મૃતદેહની ઓળખ મેળવવા પ્રવાસ શરૂ કર્યા છે.

બપોરના ઇન્‍દિારાનગર પાછળ દરિયાના પાણીમાં એક અજાણ્‍યા પુરૂષ ઉંમર આશરે ૪૦ વર્ષ જેના ડાબા હાથના ખાંભાના ભાગે કિરણ ઇંગ્‍લિશમાં ત્રોફાવેલ છે જેની ઓળખ હોય તેઓએ હાર્બર મરીન પોલીસ સ્‍ટેશન મો. નં. ૯૬૨૪૦ ૧૯૬૯૮ અથવા ૭૮૭૪૬ ૬૫૫૦૧ સંપર્ક કરવા પોલીસ સ્‍ટેશનની યાદીમાં જણાવાયું છે

(12:22 PM IST)