<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 24th August 2024

જામનગરમા જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રાને લઈને મટકી ફોડ ના કાર્યક્રમોના અનુસંધાને શોભાયાત્રાના રૂટ ઉપર ભારે વાહનો માટે પ્રતિબંધ જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું

મુકુંદ બદિયાણી દ્વારા)જામનગર તા.૨૪ :જન્માષ્ટમી સાર્વજનિક શોભાયાત્રા ને લઈને મટકી ફોડ ના કાર્યક્રમોના અનુસંધાને જિલ્લા કલેકટર બી.કે. પંડ્યા દ્વારા શોભાયાત્રા ના રૂટ પર ભારે વાહનો માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.

(2:07 PM IST)