તા. ૪ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૪ મંગળવાર
News of Sunday, 25th August 2024
મોરબીની યુ.એન મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થીની ઇન્ડિયન નેવીમાં પસંદગી.

ફોટો
( પ્રવીણ વ્યાસ દ્વારા) મોરબીમાં સર્વોદય એજ્યુકેશન સોસાયટી સંચાલિત શ્રી યુ.એન મહેતા આર્ટસ કોલેજના વિદ્યાર્થી ગોગરાવાલા માયાભાઈની પસંદગી ઇન્ડિયન નેવીમાં થઈ છે . આ પ્રસંગે સંસ્થાના પ્રમુખ પ્રદીપભાઈ વોરા, મંત્રી રજનીકાંતભાઈ મહેતા, દેવાંગભાઈ દોશી તેમજ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય કે. આર.દંગી તથા સમગ્ર ટીચિંગ સ્ટાફ, નોન ટીચિંગ સ્ટાફ સર્વે તરફથી શુભકામનાઓ પાઠવવામાં આવી છે.
(11:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
