<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 25th August 2024

જૂનાગઢના વંથલી પાસે ગમખ્વાર અકસ્માતમાં ત્રણ યુવાનોના ઘટના સ્થળે મૃત્યુ

સૌરાષ્ટ્રમાં જુનાગઢ જિલ્લાના વંથલી પાસે નવા બાયપાસ ઉપર, ધંધુસરના સર્વિસ રોડ પર કાર અને રીક્ષા અથડાતા ઘટના સ્થળે શાપુરના વતની પ્રવીણ દેવશીભાઈ મકવાણા (ઉ.૪૦), સમીર અલીભાઈ પલેજા (ઉં.૨૬) તથા રમણ બોધી વખેસી (ઉં.૩૦)ના સ્થળ ઉપર જ કરુણ મૃત્યુ થયા છે.

વંથલી નવા બાયપાસ પર  દુર્ઘટના બનેલ. વિનુ જોશી જુનાગઢ અકિલા

(7:26 PM IST)