તા. ૯ જાન્યુઆરી ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ પોષ સુદ – ૧૦ ગુરૂવાર
News of Monday, 26th August 2024
ભારે વરસાદને પગલે આવતીકાલે જૂનાગઢ જિલ્લાની તમામ શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરાઈ
જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક, માધ્યમીક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો,કોલેજોમાં રજા જાહેર

જૂનાગઢ જિલ્લામાં ભારે વરસાદને ધ્યાને રાખીને તા.૨૭ ઓગષ્ટ ૨૦૨૪ મંગળવારના રોજ જિલ્લાની તમામ સરકારી, ગ્રાન્ટેડ તથા ખાનગી પ્રાથમિક, માધ્યમીક શાળાઓ, આંગણવાડી કેન્દ્રો,કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. શિક્ષણ વિભાગ, જૂનાગઢ નાં સંબંધકર્તા અધિકારી દ્વારા રજા બાબતે જાણ કરવામાં આવી છે, તેમ જૂનાગઢ જિલ્લા કલેકટર દ્વારા જણાવ્યું છે.
(7:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
