<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

જસદણ તાલુકાના ભંડારીયા ગામની સીમમાં ભાડલા પોલીસે ચેક ડેમમાં ફસાયેલ ખેડૂત અને બે બળદને બચાવ્યા : જુઓ વિડીયો

આટકોટ :  જસદણ તાલુકાના ભંડારીયા ગામની સીમમાં આવેલ ચેક ડેમમાં એક ખેડૂત અને બે બળદ પાણીમાં ફસાયા હોય ભાડલા પી.એસ.આઇ. સાંકળિયા, હેડ કોન્સ્ટેબલ બળદેવભાઈ સોલંકી,જયેશભાઈ ચાવડા અને જી.આર.ડી જવાન ભરતભાઈ સોમાણી તેમજ ગામ લોકોએ દોરડા વાટે ખેડૂતને અને બળદને મહામુશીબતે બહાર કાઢ્યા હતા. (વિજય વસાણી, અકિલા, આટકોટ)

 

(12:05 AM IST)