News of Tuesday, 27th August 2024
કચ્છના માંડવી અને ઓખા બંદર ઉપર ત્રણ નંબરનું સિગ્નલ ચડાવાયું

કચ્છના માંડવી અને કંડલા બંદર પર ૩ નંબરનું સિગ્નલ લગાવાયું: દ્વારકાના ઓખા બંદર ઉપર પણ ૩ નંબરનું સિગ્નલ,
ગુજરાત ઉપર વરસાદની ત્રણ સિસ્ટમ્સ સક્રિય બની ગઈ છે. પોરબંદર પોર્ટ ઉપર એક નંબરનું સિગ્નલ. સ્થિતિ ગંભીર થતી જાય છે.
મધ્યપ્રદેશ - રાજસ્થાન વચ્ચે ડીપ ડિપ્રેશનના કારણે ભારે વરસાદ અને પવન ફૂંકાવાની આગાહી છે.
ભારે વરસાદની સ્થિતિ લઈને કચ્છમાં વહીવટીતંત્ર એલર્ટ મોડમાં. (રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(12:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
