News of Tuesday, 27th August 2024
મેરે કચ્છકી ધરતી: પહાડની વચ્ચેથી ખળખળ વહેતા ધોધનું વાયરલ થયેલ રમણીય કુદરતી દ્ર્શ્ય : જુઓ વિડિયો

કચ્છના પહાડની વચ્ચેથી ખળખળ વહેતા ધોધનું સોશ્યલ મીડિયામાં વાયરલ થયેલ આ રમણીય કુદરતી દ્ર્શ્ય ભુજને અડીને આવેલ ટપકેશ્વરીની ટેકરીઓમાં વહેતા પાલર ધુના ધોધનું છે. ૩૬ કલાકમાં સમગ્ર જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદને પગલે મરુ ભૂમિ કચ્છના અનેક સ્થળો, પ્રકૃતિ અદ્દભુત સૌંદર્યથી લાલાન્વિત થયા છે.
(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(12:40 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
