<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

શ્રી નાગેશ્વર મહાદેવ નાં ચોથા સોમવાર નાં અલૌકિક દર્શન

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવેલું બાર જ્યોર્તિલિંગ માં નું એક એવું શ્રી નાગેશ્વર જ્યોર્તિલિંગ પવિત્ર શ્રાવણ માસમાં ભક્તો નાં ઘોડાપૂર થી ઉભરાતું હોય છે. ભક્તજનો ક્યાંય ક્યાંય થી દર્શનાર્થે આવતા હોય છે ત્યારે ચોથા સોમવાર નાં રોજ શ્રી નાગેશ્વર મહાદેવ ને ભારે શણગાર કરવામાં આવ્યો હતો. ભારે વરસાદ હોવા છતાં પણ મોટી સંખ્યા માં ભક્તો એ આ શ્રૃંગાર નાં અલભ્ય દર્શન નો લહાવો લીધો હતો.તસ્વીર અહેવાલ દિવ્યેશ જટણીયા મીઠાપુર.

(12:57 PM IST)