News of Tuesday, 27th August 2024
જામનગર નગરવાસીઓને કામ વિના બાહર ન નિકળવા ધારાસભ્યનો અનુરોધ: ઈમરજન્સી માટે નંબર જાહેર

જામનગર પંથક સહીત આખા ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે જામનગર શહેરના તમામ નાગરિકને સાવધાન તથા સુરક્ષિત સ્થળે રહેવા હું ધારાસભ્ય દિવ્યેશ અકબરી જામનગર શહેરની તમામ જનતાને અપીલ કરું છુ તથા કોઈ પણ ઈમરજન્સી ઉભી થાય તો નીચેના નંબર પર સંપર્ક કરવા વિનંતી
દિવ્યેશ અકબરી 9824482723, ગોપાલ સોરઠીયા 9824036609, મયુર સંઘાણી 9377511112, ભાવિક મુંગરા 9925874075
(6:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
