હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
News of Tuesday, 27th August 2024
મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ફસાયેલા ૬ કર્મચારીઓને રેસ્ક્યુ કરાયા.

મોરબી જિલ્લામાં ભારે વરસાદની પરિસ્થિતના પગલે માળીયા તાલુકામાં આવેલા મોટા દહીંસરા 132 કેવી સબ સ્ટેશનમાં ૬ કર્મચારીઓ ફસાયા હતા. તંત્રને ધ્યાને આવતા જ તાત્કાલિક બચાવ અંગેની સૂચના આપવામાં આવી હતી. જેના પગલે આ કર્મચારીઓને બનતી ત્વરાએ રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. બચાવ બાદ આ કર્મચારીઓને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે.
(2:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
