News of Tuesday, 27th August 2024
અકિલા ન્યુઝ : એ..એ..એ તૂટ્યો, માત્ર ત્રણ સેકન્ડમાં સુરેન્દ્રનગર ચોટીલા અને હબીયાસર ગામને જોડતો પુલ થયો ધરાશાઈ, ચોટીલા તાલુકામાં છેલ્લા 48 કલાકથી ભારે વરસાદ પડતા નંદી નાળાઓ છલકાયા છે, ત્યારે ચોટીલાથી હબીયાસર ગામ તરફ જવાનો પુલ ધડાકાભેર ટુટી પડ્યો હતો, જેના લાઈવ દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે, વિડીયો ઉતારનાર યુવક પણ માંડ માંડ બચ્યો, આવી રીતે જોખમી રૂપ વિડીયોના ઉતારવા અને નદી, નાળાની આસપાસના જવા અકિલા પરિવારની વિનંતી.

(4:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
