<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 27th August 2024

સાયલા હાઇવે ઉપર બંધ પડેલ ૧૨ મોટરકારની મદદ એ પોલીસ કરવું

સુરેન્દ્રનગર: સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ માં સાયલા હાઇવે પર ૧૨ કાર પડતા વરસાદમાં અટવાયેલા વાહન ચાલકોની મદદથી સાયલા પોલીસ દોડી આવેલ. વરસતા વરસાદમાં પોલીસ સતત ખડેપગે રહેતી હોવાની સાયલા પોલીસે સાર્થક કર્યું છે


 

(5:48 PM IST)