News of Tuesday, 27th August 2024
ગોંડલી, વાછપરી અને કરમાળ ડેમની આસપાસના વિસ્તારોમાં લોકોએ અવરજવર ન કરવા સૂચના
રાજકોટ નરાધાર વરસાદના કારણે જિલ્લાના વિવિધ ડેમો અને નદીઓ ઓવરફ્લો થઇ રહ્યા છે.

રાજકોટ:રાજકોટ જિલ્લામાં અનરાધાર વરસાદના કારણે જિલ્લાના વિવિધ ડેમો અને નદીઓ ઓવરફ્લો થઇ રહ્યા છે. તેવામાં રાજકોટ કલેકટર પ્રભવ જોશીના માર્ગદર્શન હેઠળ તાલુકા વિકાસ અધિકારીએ કોટડા સાંગાણી તાલુકાના ગોંડલી ડેમ, વાછપરી ડેમ અને કરમાળ ડેમ વિસ્તારના રાજગઢ ગામ, ખરેડા ગામ, સોલીયા ગામ, વાદિપરા ગામ, બગદડિયા ગામ અને દેતડિયા સહિતના ગામોના તલાટી કમ મંત્રીઓ, સરપંચઓ અને ગામ આગેવાનોનો સંપર્ક સાધીને ડેમના નીચાણવાળા વિસ્તારમાં લોકોને અવરજવર ન કરવા સુચના આપી છે.
(6:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
