News of Tuesday, 27th August 2024
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં 17 થી 10 ઇંચ વરસાદ: ચેક ડેમો છલકાયા:
શહેરમાં ત્રણ વિસ્તારમાં વિજી થાંભલા 6 જેટલા પડયા અને ત્રણ વૃક્ષો પડતા અનેક ઠેકાણે વીજ પુરવઠો ખોરવાયો: પાંચ વીજ ફીડર બંધ થઈ ગયા

દેવભૂમિ દ્વારકા: જિલ્લામાં અતિ ભારે વરસાદ દ્વારકા જિલ્લામાં છેલ્લા 36 કલાકમાં દ્વારકામાં 8 ઇંચ વરસાદ ભાણવડમાં 10 ઇંચ વરસાદ કલ્યાણપુરમાં 11 એ જ વરસાદ અને ખંભાળિયામાં 17 ઇંચ વરસાદ પડતા ખંભાળિયા દ્વારકા કલ્યાણપુર અને ભાણવડ જિલ્લાના તમામ ડેમો ચેક ડેમો છલકાઈ ગયા છે તથા વર્તુળ ડેમના પાટિયા દરવાજા ખોલવામાં આવતા નીચેના રાવલ સહિતના વિસ્તારો જડબમ આકારની સ્થિતિમાં થઈ ગયા છે સલાયામાં પણ ખૂબ પાણી ભરાઈ ગયા હતા તથા ખંભાળિયા ની અને તૈલી નદી બે કાંઠે વહે વહેતી થઈ હતી સાવચેતી અને સલામતી માટે જિલ્લા કલેક્ટર તંત્ર અને મામલતદાર તંત્ર દ્વારા સુરક્ષાની વ્યવસ્થા રાખવામાં આવી હતી આજે સાંજથી વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો જે પાંચેક કલાક પછી પૂર્વ થયો હતો શહેરમાં ત્રણ વિસ્તારમાં વિજી થાંભલા 6 જેટલા પડી ગયા હતા અને ત્રણ વૃક્ષો પડતા અનેક ઠેકાણે વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો પાંચ વીજ ફીડર બંધ થઈ ગયા હતા પરંતુ વરસતા વરસાદમાં પણ pgvcl ના ઇજનેર શ્રી પંડ્યા તથા તેમની ટીમ દ્વારા કામગીરી કરી અને વીજ પુરવઠો પૂર્વત કરવામાં આવ્યો હતો.
(8:42 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
