News of Tuesday, 27th August 2024
સૌરાષ્ટ્રના સૌથી મોટો ભાદર ડેમ ૩૪ ફૂટે ઓવર ફ્લો : ડેમમાં મોડી રાત્રે પાણીનો જબ્બર પ્રવાહ આવી રહ્યો છે: ડેમના ૧૩ દરવાજા ૬ ફૂટ સુધી ખોલવામાં આવ્યા : જૂઓ વિડીયો

(ભાવેશ ભોજાણી, અકિલા, ગોંડલ) અત્યારે મોડી રાત્રે ૧૧ વાગ્યે સૌરાષ્ટ્રના સૌથી મોટા અને રાજકોટ નજીક ગોંડલ પાસે આવેલા ભાદર ડેમમાં પાણીની પ્રચંડ આવક ચાલુ છે. ડેમ ૩૪ ફૂટે ઓવર ફ્લો થઈ રહ્યો છે.
ભાદર ડેમના ૧૩ દરવાજા ૬ ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. ૩૫,૦૦૦ ક્યુસેક ફૂટની આવક છે અને ૨૫,૭૩૧ ક્યુસેકફ ફૂટ પાણી છોડવામાં આવી રહ્યું છે.
(11:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
