News of Wednesday, 28th August 2024
રાત્રે 10 થી 12 વાગ્યામાં ટંકારામાં દોઢ, મોરબી, વાંકાનેરમાં એક ઇંચ જેટલો વરસાદ નોંધાયો
રાત્રે ફરીથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો:રાત્રે 10 થી 12માં પડેલા વરસાદની જુઓ વિગત .

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી જિલ્લામાં ભારે વરસાદની સ્થિતિ વચ્ચે આજે 27 ઓગષ્ટ, મંગળવારે સવારે 8 વાગ્યા બાદ વરસાદનું જોર ઘટયું છે. જોકે રાત્રે ફરીથી ભારે પવન સાથે વરસાદ શરૂ થયો હતો. જેમાં રાત્રે 10 થી 12માં પડેલા વરસાદની વિગત નીચે મુજબ છે.
આજે રાત્રે 10 થી 12 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં નોંધાયેલા વરસાદની વિગત
માળીયા મીયાણા : 00 mm
મોરબી : 29 mm
ટંકારા : 35 mm
વાંકાનેર : 24 mm
હળવદ: 03 mm
(12:28 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
