તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
આવતા ૨૪ કલાક ખૂબ ભારે: સૌરાષ્ટ્ર કચ્છમાં ભારેથી અતિ ભારે અને જવલ્લ જ જોવા મળે તેવા અતિ ભારે વરસાદની શક્યતા

સમગ્ર ગુજરાતમાં રેડ એલર્ટ; આગામી ૨૪ કલાકમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં ભારેથી અતિભારે અને જવલ્લેજ જોવા મળે તેવા અતિ ભારે વરસાદની શક્યતા છે *
સમઢીયાળી - માળીયા નેશનલ હાઈવે બંધ.
વડોદરા જીલ્લાના વરસડા ખાતે એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા ગરાસિયા કીર્તનભાઈ સોમભાઈનું રેસ્ક્યુ. ૩૦ કલાક સુધી મહિસાગર નદીના પૂરમાં ફસાયેલ રહેલ.
રાજકોટમાં મોડી રાત્રે ૨.૪૫ વાગ્યે સુસવાટા મારતો તોફાની પવન ભોંકાઈ રહ્યો છે અને વરસાદ ચાલુ જ છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
