તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
સૌરાષ્ટ્ર કચ્છમાં વહેલી સવારે ૫૦ થી ૮૦ કિલોમીટર ઝડપે તોફાની વાવાઝોડું ફૂંકાયું: ડીપ ડિપ્રેશન સિસ્ટમ્સ કરછ - પાકિસ્તાન બોર્ડર ઉપર સવારે ૫.૩૦ કલાકે સ્થિર થઈ, ધીમી ગતિએ આગળ વધે છે

રાજકોટ ઉપરાંત કરછ જામનગર પોરબંદર દ્વારકા તથા સમગ્ર સૌરાષ્ટ્રમાં વહેલી સવારે ૭ વાગ્યે ૫૦ થી ૮૦ કિમી ઝડપે તોફાની પવન વાવાઝોડું ફુંકાઈ રહ્યું છે.
ડીપ ડિપ્રેશન સિસ્ટમ્સ કરછ - પાકિસ્તાન બોર્ડર ઉપર સવારે ૫.૩૦ કલાકે સ્થિર થઈ છે, બહુ જ ધીમી ગતિએ આગળ વધી રહી છે.
(11:23 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
