તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
મોરબી કચ્છને જોડતો નેશનલ હાઇવે પર હળવા વાહનોને થોડી સંખ્યામાં જવા દેવા શરૂ કરાયો
રોડ શરૂ કરતા પહેલા પ્રભારી મંત્રી. અધિકારીઓએ વાહનમાં બેસી રોડ પરથી પસાર થઈ નિરીક્ષણ કર્યું

( પ્રવીણ વ્યાસ દ્વારા ) મોરબી : જરુરી હાલ પુરતુ રીપેરીંગ કર્યાં બાદ મોરબી કચ્છને જોડતો નેશનલ હાઈવે હળવા વાહનો માટે થોડી સંખ્યામાં જવા દેવા સાથે સરૂ કરવામાં આવ્યો છે.
રોડ શરૂ કરતા પહેલા પ્રભારી મંત્રી, અધિકારીઓ પોતાનાં વાહનમાં બેસી રોડ પરથી પસાર થઇ રોડનું ટેસ્ટિંગ કર્યુ હતું.
(2:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
