<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

દ્વારકા યાત્રાધામમાં છેલ્લા ૨૪ કલાકમાં ૧૫ થી ૧૬ ઇંચ જેટલો ભારે વરસાદ પડતા ભદ્રકાલી ચોકમાં બેંકો રેસ્ટોરન્ટ હોટલો અને મકાનો પાણીમાં ડૂબ્યા

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ રમણભાઈ સામાણી દેવભૂમિ દ્વારકા જિલ્લા કલેકટર અને પ્રવાસનમંત્રી મુળુભાઈ બેરા ને રજૂઆત કરી છે

દેવભૂમિ દ્વારકાઃ  છેલ્લા ૪૮ કલાક થી દ્વારકામાં સતત વરસાદ પડી રહ્યો છે.

ત્યારે ભદ્રકાળી ચોક વિસ્તારમાં પાણી ભરાઈ જતાં દ્વારકાનાં પોષ એરિય માં ૩૦ કલાકથી વિજપ્રવાહ બંધ છે. આ અંગે શ્રી રમણભાઈ સામાણી દ્વારા મંત્રી મુળુભાઇ બેરાને તાત્કાલિક પાણી નિકાલ માટે ટેલીફોનીક રજુઆત કરવામાં આવી.

(2:56 PM IST)