<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

જામનગરમાં રેસ્ક્યુ ઓપરેશનમાં મદદરૂપ થતા ધારાસભ્ય રિવાબા જાડેજા : જુઓ વિડિઓ

જામનગરના નવાગામ ઘેડ વિસ્તારમાં પાણીમાં ફસાયેલા લોકોનું ફાયરની ટીમ દ્વારા રેસ્કયુ કરવામા આવી રહ્યું છે. તેમજ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવી રહ્યું છે.

પરિસ્થિતિનો તાગ મેળવવા ધારાસભ્ય શ્રીમતી રીવાબા જાડેજા સ્થળ પર પહોચ્યા હતા અને નીચાણ વિસ્તારોમાંથી લોકોને સલામત સ્થળે ખસેડવા તંત્રને મદદરૂપ થઈ રહ્યા છે. મુકુંદ બદીયાણી, જામનગર.

(3:23 PM IST)