<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

આડેસર-સાંતલપુર-રાધનપુર રોડ બાબતે સૂચના

કચ્છ આવાગમન માટે માળિયા-સુરજબારી રોડ અત્યારે બંધ હોતા લોકો આડેસર-સાંતલપુર-રાધનપુર રોડનો ઉપયોગ કરી રહ્યા છે આ માર્ગ માં અનેક જગ્યા વરસાદના કારણે મોટા ખાડા પડી ગયા છે તો લોકોએ ધીમી ગતિએ અને સાચવેતી પોતાનું વાહન ચલાવું

(3:49 PM IST)