તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
પોરબંદર જિલ્લામાં સવારના છ થી બપોરના ચાર વાગ્યા સુધીમાં સવા ઈંચ થી અઢી ઇંચ વરસાદ: મોસમનો 46 થી 62 ઇંચ વરસાદ થયો
પોરબંદરમાં વર્ષો બાદ વરસાદનો રેકોર્ડ તૂટ્યો: સૌથી વધુ ટકાથી વધુ વરસાદ નોંધાયો

પોરબંદર: પોરબંદર જિલ્લાના અન્માંય તાલુકાના ગામોમાં સવારના 6 થી બપોરના ચાર વાગ્યા સુધીમાં 54 મીમી થી 61 મિનિટ સુધી પાણી પડી ગયું છે. જેમાં પોરબંદરમાં 61મી.મી (અઢી ઇંચ) રાણાવાવમાં 60મી.મી ( અઢી ઈંચ ) તથા કુતિયાણામાં (સવા ઈંચ) વરસાદ થયો છે. જ્યારે પોરબંદર જિલ્લા અન્ય શહેરોમાં મોસમનો કુલ 46 થી 62 ઇંચ વરસાદ પડ્યો છે. જેમાં પોરબંદરમાં 62 ઇંચ , રાણાવાવમાં 58 ઈંચ તથા કુતિયાણામાં 46 ઇંચ વરસાદ પડ્યો છે. પોરબંદરમાં વર્ષો બાદ વરસાદનો રેકોર્ડ તૂટ્યો છે .સૌથી વધુ ટકાથી વધુ વરસાદ નોંધાયો છે.
(4:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
