<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરનો સોમનાથ હાઇવે બંધ: હાલ તમામ વાહનો ને અવરજવર પર પ્રતિબંધ

ટુ-ફોર સહિતના તમામ વાહનો પસાર ન કરવા પોલીસ તંત્રની અપીલ

પોરબંદર: પોરબંદર થી સોમનાથ તરફ જવાના હાઇવે પર ચીકાસા ગામ નજીક  રોડ ઉપર પાણી આવી જતા હાલ વાહનોને અવરજવર પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે . ટુ- ફોર સહિતના તમામ વાહનો પસાર ન કરવા પોલીસ તંત્રએ અપીલ કરેલ છે.

(5:05 PM IST)