<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

પોરબંદરમાં લોકમેળો રદ્દ: સ્ટોલ ધારકોને રિફંડ આપવા નગરપાલિકા પ્રમુખની ખાત્રી

પોરબંદર: જન્માષ્ટમીના દિવસોમાં સૌરાષ્ટ્રના અનેક શહેરોમાં લોકમેળા નું આયોજન કરવામાં આવે છે. ત્યારે પોરબંદરમાં પણ સાતમ- આઠમમાં લોકમેળો યોજાય છે પરંતુ ભારે વરસાદના કારણે મેળા ના મેદાનમાં ગોઠણ ડૂબ પાણી ભરાઈ જતા નગરપાલિકા તંત્ર દ્વારા આ મેળો રદ કરવામાં આવતા મેળામાં  નગરપાલિકામાંથી જમા કરાવેલ  ડિપોઝિટ સહિતની રકમ  રિફંડ આપવાની માંગ સ્ટોલ ધારકો દ્વારા કરવામાં આવતા નગરપાલિકાના પ્રમુખ ડો. ચેતનાબેન તિવારીએ ખાત્રી  હતી.

(5:09 PM IST)