<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે તા.૨૯ ઓગસ્ટ રોજ ભારે વરસાદની સ્થિતિને પગલે શૈક્ષણિક કાર્ય બંધ રહેશે

સાથે સાથે જિલ્લાની માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

 દેવભૂમિ દ્વારકા: હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને રાખીને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવતીકાલે તા.૨૯ ઓગસ્ટના રોજ તમામ સરકારી, ગ્રાન્ટ ઈન એઈડ અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં રજા જાહેર કરવામાં આવે છે. સાથેસાથે જિલ્લાની માધ્યમિક શાળાઓ, આંગણવાડીઓમાં પણ શૈક્ષણિક કાર્ય બંધ રહેશે.

(6:28 PM IST)