તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
અતિ ભારે વરસાદના કારણે સર્જાયેલ સ્થિતિ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલું દ્વારા બેડી મરીન વિસ્તારમાં તણાય ગયેલ યુવાનની શોધખોળ માટેની માહિતી લઇ સૂચનો કરાયા

જામનગર જિલ્લામાં અતિભારે વરસાદના કારણે સર્જાયેલ પરિસ્થિતિ વચ્ચે જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ દ્વારા બેડી મરીન પોલીસ સ્ટેશન વિસ્તારમાં તણાય ગયેલ એક યુવાનની શોધખોળ માટે સ્થાનિક તરવૈયા, SDRF ટીમ અને લોકલ પોલીસ પાસેથી લગત બાબતોની માહિતી લઈ યોગ્ય સૂચનો કરવામાં આવેલ. હતી
(6:39 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
