<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 28th August 2024

સાંજે ગિરનાર પર્વત પર ભારે પવન ફુંકાતા વીજ થાંભલા ધરાશયી :બે દિવસથી વીજળી ગુલ: મીની વાવાઝોડું ફુંકાયું : જુઓ વિડિઓ

સાંજે પાંચ વાગ્યે ભારે પવન ફૂંકાણો :અસંખ્ય નાના મોટા ધંધા રોજગાર કરતા દુકાનના છાપરા પતરા પ્લાસ્ટિક બધુ ઊડી ગયું

( વિનુ જોશી દ્વારા ) જુનાગઢ ગીરનાર પર્વત ઉપર આજે ભારે પવન ફૂંકાતા સાંજના સમયે વીજના પોલ વીજળીના થાંભલા પડી ગયા છે કઈ જગ્યાએ વાયર નીચે પડી ગયા છે અને બે દિવસથી વીજળી ગુલછે અને આજે જે સાંજે બપોર પછી પાંચ વાગ્યે પવન ફૂંકાણો એમાં અસંખ્ય જે નાના મોટા ઉપર જે ધંધા રોજગાર કરે છે એની દુકાનના છાપરા પતરા પ્લાસ્ટિક બધુ ઊડી ગયું છે

(8:29 PM IST)