તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
ઘેડ પંથકમાં ઠેર ઠેર પાણી ભરાયા: રસ્તાઓ બંધ: ટોલ પ્લાઝા બંધ : જુઓ વિડિઓ

પોરબંદર જુનાગઢનો સમગ્ર ઘેડ વિસ્તાર ભાદરના પાણીથી જળબંબોળ, કડછથી મોચા જતો રસ્તો બંધ. કલ્પનાતીત નુકસાન *
દ્વારકા કલ્યાણપુર તાલુકાના મેઘપુર ટીટોડીમાં પાણી પાણી *
ઉપલેટા - પાનેલી મોટીનો ફુલઝર ડેમ ઓવર ફલો *
ગીર સોમનાથ વેરાવળ નજીક મીઠાપુર ગામે ૧૧ કેવીનો જીવતો વાયર બળદગાડા ઉપર પડતા બળદનું મોત, ખેડૂત મેનસીભાઈ સોલંકીનો બચાવ, પીજીવીસીએલની ગંભીર ક્ષતિ.
જામનગર રિલાયન્સ હાઇવે પરનો બેડ ટોલ પ્લાઝા ભારે પાણીને લીધે બંધ.
અકિલાના શ્રોતા ચંદ્રેશ હિરાણી પાનેલી મોટી.
(9:38 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
