તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Wednesday, 28th August 2024
જામનગર જિલ્લાની તમામ આંગણવાડીઓ તારીખ 29 ઓગસ્ટના બંધ રહેશે
હવે પછી આગામી વાતાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે.

જામનગર: જિલ્લા વિકાસ અધિકારી વિકલ્પ ભારદ્વાજની સૂચના મુજબ હાલના ગંભીર વરસાદી વાતાવરણને ધ્યાનમાં રાખીને જામનગર જિલ્લાની આંગણવાડીઓ તારીખ 29 સુધી બંધ રાખવાની સૂચના આપવામાં આવી છે. હવે પછી આગામી વાતાવરણને ધ્યાનમાં રાખીને યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે. તેમ પ્રોગ્રામ ઓફિસર, આઈસીડીએસ શાખા, જિલ્લા પંચાયત, જામનગર દ્વારા જણાવાયું છે
(9:45 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
