તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
પોરબંદરમાં જ્યુબિલી ખાડીમાં પાણીની પુષ્કળ આવક : ગૌશાળામાં પાણી ઘુસ્યા : માલઢોર રોડ રોડ પર આવ્યા
ઘેડ પંથકના પાણી કર્લી ડેમમાં અને જયુબિલી ખાડીમાં પાણીનો પ્રવાહ પહોંચ્યો : કુંભારવાળા વિસ્તારમાં પાણી પાણી: જુઓ વિડિઓ

પોરબંદર જ્યુબિલી ખાડીમાં પાણી આવેલ ગૌશાળા ના પશુ રસ્તા પર આવ્યા છે, જ્યુબિલી ખાડીમાં પાણીની પુષ્કળ આવ્યું છે, ગૌશાળામાં પાણી ઘુસ્યા છે, જેના કારણે માલઢોર રસ્તા પર આવ્યા છે,.
ઘેડ પંથકના પાણી કર્લી ડેમમાં પહોંચતા અને જ્યુબિલી ખાડીમાં પાણીનો ધમસમતો પ્રવાહ આવતા ચારેકોર પાણી પાણી થયું છે, ખાડીમાં ગૌશાળમાં પાણી આવી જતા તમામ પશુઓ રસ્તા પર આવી ગયા છે
જ્યૂબેલી ખાડીના પ્રવાહના કારણે કુંભારવાળા વિસ્તારમાં પાણી પાણી થઇ ગયું છે
(12:16 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
