<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 29th August 2024

ભુજના નગરજનોના હ્રદયસમું હમીરસર તળાવ ઓગની ગયું છે. લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ

ભુજના નગરજનોના હ્રદયસમું હમીરસર તળાવ ઓગની ગયું છે. લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ

અત્યારે મધરાત્રે ભુજનું હમીરસર તળાવ ઓગની ગયુ છે. ઓવરફ્લો થઈ ગયેલ છે. 

સૌ કચ્છવાસીઓ અને ભુજના નગરજનોના હ્રદયસમું હમીરસર તળાવ ઓગની ગયું છે. લોકોમાં ભારે આનંદ અને ઉત્સાહ છે.

(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)

(12:23 AM IST)