તા. ૨૧ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૧૨ શનિવાર
News of Thursday, 29th August 2024
પવનના સુસવાટા અને વરસાદ સાથે મોડી રાત્રે કચ્છમાં ડીપ ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ: આવનારા ૨૪ થી ૪૮ કલાક ભારે*

પવનના સુસવાટા અને વરસાદ સાથે મોડી રાત્રે કચ્છમાં ડીપ ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ: આવનારા ૨૪ થી ૪૮ કલાક ભારે
ફૂંકાઈ રહેલ પવનના સુસવાટા અને વરસાદ સાથે સોશ્યલ મીડિયા ઉપર ભુજના અલગ અલગ વીડિયો વાયરલ થઈ રહ્યા છે.
તેની સાથે જ કચ્છમાં ડીપ ડિપ્રેશનની શરૂઆત થઈ ગઈ હોવાનો અનુભવ વ્યક્ત કરાઈ રહ્યો છે.
આવનારા ૨૪ થી ૪૮ કલાક ભારે હોઈ સલામતી માટે તંત્ર દ્વારા લોકોને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
(રિપોર્ટ: વિનોદ ગાલા, અકિલા, કચ્છ)
(12:29 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
